ગ્રામીણ મહારાષ્ટ્રમાાં, ગામલોકો દ્વારા િાવષિક મ ાંદદર મેળાઓ ઉિિિામાાં આિેછેજેમાાં અસ ાંખ્ય અસ્થાયી સ્ટોલ સ્થાવપત કરિામાાં આિે છે. તેમાાંથી ઘણા ખાદ્યપદાથો િેચે છે. મેળામાાં આિતા મોટાભાગના મલુ ાકાતીઓ અમકુ સ્િીટ ઘરે લઈ જાય છે. ખાજા એ માલિણ પ્રદેશની સૌથી લોકવપ્રય મીઠાઈઓમાાંની એક છે. ખાજા ચણાના લોટમાાંથી બનેછે. ચણાના લોટમાાં તેલ અનેપાણી ઉમેરીનેતેની નાની નાની લાકડીઓ બનાિિામાાંઆિેછે. ગોળ, તલ અનેએક ચપટી આદુ િાનગીમાાં સ્િાદ ઉમેરે છે. આદુ સાથેવમવશ્રત આ મીઠાઈ ખાજાનેઅનોખો સ્િાદ આપેછે. ખાજા એ લોકોમાાં લોકવપ્રય મનોરાંિન નાસ્તો છે.
ખાજા એ મીઠાઈ છેજે સામાન્ય રીતેબાળકો દ્વારા ખાિામાાં આિેછે. તેનો ઉપયોગ ધાવમિક વિવધઓમાાં પણ મીઠાઈ તરીકે મેળાિડાઓમાાં િહેંચિા માટેપણ અપષણ થાય છે. પરાંપરાગત તૈયારી હોિાથી આનો દસ્તાિેજી ઇવતહાસ જાણીતો નથી. એિી માન્યતા છેકે, ખાજા મ ાંદદરના મેળાઓ જેટલા જૂના છે, અને માલિણમાાં ધાવમિક-સાસ્ાં કૃવતક પરાંપરાઓમાાં સમાવિષ્ટ્ટ છે.
Images