ભગવાનગઢ - DOT-Maharashtra Tourism
Breadcrumb
Asset Publisher
ભગવાનગઢ
શ્રી ક્ષેત્ર ભગવાનગઢ એક પ્રાચીન હિન્દુ મંદિર હોવાનું માનવામાં આવે છે આનું નિર્માણ મહારાષ્ટ્ર રાજ્યનાં અહમદનગર જિલ્લામાં ભગવાન બાબા દ્વારા કરવામાં આવ્યું હતું.
જીલ્લાઓ / પ્રદેશ
પાથરડી તહસીલ, જીલ્લો ઔરંગાબાદ , મહારાષ્ટ્ર, ભારત
ઈતિહાસ
આ મંદિર ધૌમ્યગઢ નામના કિલ્લાની અંદર સ્થિત છે જેનો ભગવાન બાબાએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ભગવાનગઢ વણજારાઓ માટે એક લોકપ્રિય યાત્રાધામ છે. ભગવાન બાબા વણજારા સમાજના અગ્રણી સંત અને કીર્તનકાર હતા. તેમનો જન્મ સાવરગાંવના એક ખેડૂત પરિવારમાં થયો હતો. ભગવાન બાબાનું સાચું નામ આભાજી હતું.
ભગવાન બાબા મહારાષ્ટ્રના વરકારી સંપ્રદાયના પ્રખ્યાત સંત હતા. એ લોકોને વારકારી કહેવાય છે જેઓ વારિ કરે છે ( પંઢરપુરની વાર્ષિક યાત્રા જે ભગવાન વિઠ્ઠલનું સ્થાન છે), વારકરીઓ એવા લોકો છે જે વિઠ્ઠલની પૂજા કરે છે જેને વિઠોબા તરીકે પણ ઓળખવામાં આવે છે(જેને કૃષ્ણનું એક સ્વરૂપ માનવામાં આવે છે).વિઠોબા પંઢરપુરનાં પ્રમુખ દેવ છે અને ત્યાં ઘણા અન્ય સંતો પણ વિરાજમાન છે, જેમ કે સંત ધ્યાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ તથા ગાડગે મહારાજ.
આ મંદિર ૪ મંદિરોનો સમૂહ છે. કેન્દ્રમાં જે મંદિર છે તે ભગવાન વિઠ્ઠલ અથવા વિઠ્ઠોબાને સમર્પિત છે, અને અન્ય ૩ માં એક ધૌમ્ય ઋષિનું (મહાભારતના પૂજારી) મંદિર છે, બીજી સદગુરૂ જનાર્દન સ્વામીની સમાધિ છે અને ત્રીજું મહારુદ્ર હનુમાનનું મંદિર છે.
મંદિરમાં શ્રી સંત ભગવાન બાબા અને ભીમસિંહ મહારાજની આરસની સમાધિઓ છે. પુરાણોમાં આ વિવિધ ઋષિઓ અને મહાન લોકોનો ઘણી જગ્યાએ ઉલ્લેખ છે અને તેમનાં વિશે ઘણી દંતકથાઓ પણ પ્રચલિત છે.
ભૂગોળ
અહમદનગર અને બીડ જિલ્લાની સીમા પર સ્થિત છે.
લાકેનવાડાની ઉત્તર બાજુએ, દક્ષિણમાં સતારા ટેકરીઓ.
હવામાન / આબોહવ
આ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. ઉનાળો શિયાળા અને ચોમાસા કરતાં વધુ તીવ્ર હોય છે, જેમાં ૪૦.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે.
શિયાળો હળવો હોય છે, અને સરેરાશ તાપમાન ૨૮-૩૯ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે.
ચોમાસાનાં મોસમમાં ભારે મોસમી ભિન્નતા હોય છે, અને આ ક્ષેત્રમાં વાર્ષિક વરસાસાદ ૭૨૬મીમી જેટલો હોય છે.
કરવા યોગ્ય પ્રવૃત્તિઓ
આષાઢી એકાદશી અને શિવરાત્રીનાં પ્રસંગે વૃદ્ધેશ્વર મંદિર માં યાત્રાઓ યોજવામાં આવે છે.
દશેરા દરમિયાન દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકો ભગવાનગઢ ખાતે એકત્રિત થાય છે.
નજીકનું ટૂરિસ્ટ સ્થળ
● ઈલોરા કેવસ: (૧૧૭ કિમી)
● મોહતા દેવી મંદિર: ( ૨૯.૬ કિમી)
● અહમદનગર ફોર્ટ (૮૧.૪ કિમી)
● જયકવાડી ડેમ (૪૧.૮ કિમી)
● જયકવાડી બર્ડ સેક્ચુરી (૪૫ કિમી)
વિશેષ વાનગીઓની વિશેષતાઓ અને હોટલ
ઔરંગાબાદમાં મજાની ભોજન પરમ્પરા છે. ઔરંગાબાદમનાં રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારના ભોજન મળે છે.
નજીકમાં રહેવાની સુવિધાઓ અને હોટેલ/હોસ્પિટલ/પોસ્ટ ઓફિસ/પોલીસ સ્ટેશન
● હોસ્પિટલ - દીપક હોસ્પિટલ(૪.૫ કિમી4.5)
● પોલીસ સ્ટેશન - પોલીસ સ્ટેશન કોલી વાડી રોડ (૨૧.૭ કિમી)
● પોસ્ટ ઓફિસ - પોસ્ટ ઓફિસ (૪.૨ કિમી)
મુલાકાતનો નિયમ અને સમય, મુલાકાત માટે શ્રેષ્ઠ મહિનો
● મંદિર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લું હોય છે.
ક્ષેત્રમાં બોલાતી ભાષાઓ
અંગ્રેજી, હિન્દી, મરાઠી
Gallery
Bhagwangad
Shree Kshetra Bhagwangad is believed to be an ancient Hindu temple that was constructed by Bhagwan baba in the district of Ahmednagar, Maharashtra state.Shree Kshetra Bhagwangad is believed to be an ancient Hindu temple that was constructed by Bhagwan baba in the district of Ahmednagar, Maharashtra state.

How to get there

By Road

By Rail
The nearest railway stations are Aurangabad and Ahmednagar (48.8 KM).

By Air
The nearest Airport is Aurangabad (60 KM).
Near by Attractions
Tour Package
Where to Stay
Tour Operators
MobileNo :
Mail ID :
Tourist Guides
No info available
Subscription
Our Address
Directorate of Tourism, Maharashtra
15 Floor, Nariman bhavan, Narmiman point
Mumbai 400021
diot@maharashtratourism.gov.in
022-69107600
Quick Links
Download Mobile App Using QR Code

Android

iOS