Khaja - DOT-Maharashtra Tourism

  • સ્ક્રીન રીડર ઍક્સેસ
  • A-AA+
  • NotificationWeb

    Title should not be more than 100 characters.


    0

Asset Publisher

Khaja

Districts / Region

માલિણ તાલકોુ , વસિંધદુ ુગષ જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત.

Unique Features

ખાજા એ મીઠાઈ છે જે સામાન્ય રીતે બાળકો દ્વારા ખાિામા ાં આિ ે છે. તેનો ઉપયોગ ધાવમિક વિવધઓમા ાં પણ મીઠાઈ તરીકે મેળાિડાઓમા ાં િહચેં િા માટે પણ અપષણ થાય છે.
  • Image
  • Image
  • Image

Ingredients and Short Recipes

ગ્રામીણ મહારાષ્ટ્રમા, ાં ગામલોકો દ્વારા િાવષિક મદાંદર મેળાઓ ઉિિિામા ાં આિ ે છે જેમા ાં અસખ્ાં ય અસ્થાયી સ્ટોલ સ્થાવપત કરિામા ાં આિ ે છે. તેમાથાં ી ઘણા ખાદ્યપદાથો િેચે છે. મેળામા ાં આિતા મોટાભાગના મલાકાતીઓુ અમકુ સ્િીટ ઘરે લઈ જાય છે. ખાજા એ માલિણ પ્રદેશની સૌથી લોકવપ્રય મીઠાઈઓમાનાં ી એક છે. 
ખાજા ચણાના લોટમાથાં ી બને છે. ચણાના લોટમા ાં તેલ અને પાણી ઉમેરીને તેની નાની નાની લાકડીઓ બનાિિામા ાં આિે છે. ગોળ, તલ અન ે એક ચપટી આદુ િાનગીમા ાં સ્િાદ ઉમરેે છે. આદુ સાથે વમવશ્રત આ મીઠાઈ ખાજાને અનોખો સ્િાદ આપ ે છે. ખાજા એ લોકોમા ાં લોકવપ્રય મનોરાંિન નાસ્તો છે. 

History

પરાંપરાગત તૈયારી હોિાથી આનો દસ્તાિેજી ઇવતહાસ જાણીતો નથી. એિી માન્યતા છે કે, ખાજા મદાંદરના મેળાઓ જેટલા જૂના છે, અન ે માલિણમા ાં ધાવમિક-સાસ્ાં કૃવતક પરાંપરાઓમા ાં સમાવિષ્ટ્ટ છે.

Cultural Significance

આંગણિાડી ખાતે દેિી ભરડી દેિીન ે િાવષિક મેળાની ઉિિણી દરવમયાન આ મીઠાઈ અપષણ કરિામા ાં આિ ે છે અને તમામ ભતતો દ્વારા પ્રસાદ તરીકે ખાિામા ાંઆિ ે છે. આમ માલિણના ધાવમિક િેત્રોમા ાં ખાજા એ મહત્ત્િની ભવૂમકા ભિિે છે.