Nagpur Oranges - DOT-Maharashtra Tourism

  • સ્ક્રીન રીડર ઍક્સેસ
  • A-AA+
  • NotificationWeb

    Title should not be more than 100 characters.


    0

Asset Publisher

Nagpur Oranges

Districts / Region

નાગપુર જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત.

Unique Features

નાગપુર ઓરેન્જે િષષ ૨૦૧૪માાં તેનુાં GI (ભૌગોઝલક સાંકેત) ઝચહ્ન મેળવ્્ુાં હતુાં.
  • Image
  • Image
  • Image

Ingredients and Short Recipes

નાગપુર એ મધ્ય ભારતમાાં આિેલુાં એક શહેર છે, જે મહારાષ્ટ્રના વિદભષ પ્રદેશનો એક ભાગ છે. તેને મહારાષ્ટ્રની બીજી રાિધાનીનો દરજ્િો આપિામાાં આવ્યો છે. નાગપુરને ઓરેન્િ વસટી તરીકે પણ ઓળખિામાાં આિે છે. નાગપુરના નારાંગીનો ઉપયોગ મીઠાઈ બનાિિા સદહત વિવિધ રીતે કરિામાાં આિે છે. નાગપુર સાંતરા વિટામીન A, B, C જેિા વિવિધ વિટાવમન્સથી ભરપૂર છે. નારાંગીની વનકાસ પવિમના વિવિધ દેશો અને અખાતના કેટલાક દેશોમાાં થાય છે.

History

ભાષાશાસ્ત્રમાાં એવુાં કહેિાય છે કે નારાંગી શબ્દ સાંસ્કૃત ભાષામાાંથી આવ્યો છે અને તેનુાં મૂળ નામ 'નારાંગા' છે. આ ફળ િેપાર દ્વારા ્ુરોપ પહોંચ્્ુાં અને બાદમાાં નારાંગી તરીકે આપણા દેશમાાં પાછાં આવ્્ુાં. જે પ્રદેશોમાાં સૌપ્રથમ નારાંગીની ખેતી કરિામાાં આિી હતી તે ઉત્તર પૂિષ ભારત અને દઝિણ ચીનના હતા. કેટલીક પ્રાચીન સાંસ્કૃવતઓ સાઇરસની ખેતીમાાં રોકાયેલી હતી. નારાંગીને મેન્ડદરન અને પોમેલોનો િણષસાંકર કહેિાય છે. પોમેલોસ ભારતમાાંથી ઉદભિે છે જ્યારે મેન્ડદરન ચીનમાાંથી ઉદ્ભિે છે.

Cultural Significance

નાગપુર પ્રદેશમાાં નારાંગી મુખ્ય િેપારી પાક બની ગયો છે અને સાંસ્કૃવતમાાં મહત્િપૂણષ ભૂવમકા ભિિે છે. નાગપુરી ભોિનમાાં તે સાાંસ્કૃવતક ઓળખ બની ગઈ છે.